·
નીચેના પ્રશ્નોના જવાબ આપો.
1. આકાશનો ચાંદો શું શીખવે છે?
2. પિંજારાનો પોપટ શું શીખવે છે?
3. સાગરની માછલી શું શીખવે છે?
4. વનનો મોરલો શું શીખવે છે?
5. શાળાના બહેન શું શીખવે છે?
6. આકાશનો ચાંદો કેવું હસતા શીખવે છે ?
7. પિંજારાનો પોપટ કેવું બોલતાં શીખવે છે ?
8. સાગરની માછલી કેવું તરતાં શીખવે છે?
9. વનનો મોરલો કેવું નાચતાં શીખવે છે ?
10. શાળાના બહેન કેવું લખતા શીખવે છે ?
11. શાળાના બહેન કેવું વાંચતા શીખવે છે ?
WORKSHEET
CHP:-2 -ઘરનો નાસ્તો
.
· નીચેના પ્રશ્નોના જવાબ આપો.
1. નાસ્તો લેવા કોની પાસે પૈસા નથી ?
2.
નાસ્તો લેવા કોની પાસે પૈસા
છે?
3.
કોને તરસ લાગી છે?
4.
બરફનો ગોળો કોને ખાવો છે ?
5.
બરફનો ગોળો ખાવાની કોને ના પાડી
?
6.
બરફનો ગોળો ક્યાં મળતો હતો ?
7.
કોણ દરરોજ બરફના ગોળા ખાતું
હતું?
8.
બરફના ગોળા ખાવાથી પાર્થને શું
થયું ?
9.
કોના પેટમાં દુખવા લાગ્યું?
10.
આપણે કેવી વાનગીઓ ખાવી જોઈએ?
WORKSHEET
CHP:-3 હોળી
· · નીચેના પ્રશ્નોના જવાબ આપો.
1. હોળી રમવા કોણ કોણ આવ્યું ?
2. હોળી કાયા મહિનામાં આવે છે ?
3. હોળી ફાગણ માસના કાયા દિવસે આવે છે?
4. પિચકારી શેનાથી ભરેલી છે?
5. રંગ શેમાં ભરેલા છે?
6. લોકો કેવા રંગોથી એકબીજાને રંગે છે?
7. લોકો હોળીના દિવસે શું ખાય છે ?
8. yellow રંગને ગુજરાતીમાં કયો રંગ કહે
છે?
9. બાળકો શું રમવા જાય છે?
WORKSHEET
CHP:-4 લીલા રંગનો ઘોડો
· · નીચેના પ્રશ્નોના જવાબ આપો.
1. અકબર બાદશાહ ક્યાં ગયા?
2. અકબર બાદશાહ શેના પાર બેસીને બાગમાં ફરવા ગયા?
3. બાગની ચારે બાજુ શું હતું ?
4. અકબરે બીરબલને શું કામ આપ્યું?
5. અકબરને કેવા રંગનો ઘોડો જોઈતો હતો?
6. કોને ઘોડો મળી ગયો?
7. બીરબલને શું મળી ગયું?
8. બીરબલે અકબરને કઈ બે શરતો જણાવી?
9. પેહેલી શરત શુ હતી?
10. બીજી શરત શું હતી?
11. બાદશાહે બીરબલને શું આપ્યું?
12. ઇનામ કોને મળ્યું?
13. કોણ ચતુર હતું?
aper style]